Rakshabandhan Celebration
Publish Date : 19/08/2019
અત્રેની કચેરીમાં આજે ઋણ સ્વીકાર માટેનું અનોખું પર્વ ઉજવાયું. વડોદરા જિલ્લા વહીવટી તંત્રના મહિલા અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા NDRF/SDRF અને ભારતીય સેનાના જવાનોને રાખડી બાંધીને એક અનોખા ઋણ સ્વીકાર પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.@CMOGuj @pkumarias @InfoVadodaraGoG @InfoGujarat pic.twitter.com/1CAJOCQOqr
— Collector Vadodara (@CollectorVad) August 16, 2019