Close

ઉતરાયણ

  • Celebrated on/during: January
  • Significance:

    આ દર વર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે જેને મકરસંક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકો સવારે ટેરેસ પર જાય છે અને દિવસ દરમિયાન પતંગ ઉડાવે છે. સાંજે લોકો ઉજવણી કરે છે.