Close

પોર બલિયાદેવ મંદિર

Category ધાર્મિક

બલિયાદેવ મંદિર વડોદરા શહેર નજીક પોર ગામમાં આવેલું છે.

મંદિર 500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. મંદિર

હિન્દુ ભગવાન બલિયાદેવને સમર્પિત છે

ફોટો ગેલેરી

કેવી રીતે પોહોચવુ:

વિમાન માર્ગે

વડોદરા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પૂણેમાં વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા જોડાયેલ છે.

લોહ માર્ગે

વડોદરા પશ્ચિમ રેલવે પર સ્થિત એક મુખ્ય રેલવે જંક્શન છે, જે મુંબઇ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.

માર્ગ દ્વારા

વડોદરા, અમદાવાદથી ૧૧૨ કિ.મી. અને મુંબઇથી ૪૨૦ કિ.મી., રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર સ્થિત છે.