તાંબેકર વાડા
Category
ઐતિહાસિક
તાંબેકર નો ખાંચો, રાવપુરા વિસ્તાર, વડોદરા (બરોડા) ખાતે સ્થિત છે. તે ત્રણ માળની ઇમારત છે જે એક સામાન્ય મરાઠા હવેલી છે, જે એક સમયે ભાઉ તાંબેકરનું નિવાસસ્થાન હતું. વાડાની અંદર, 19મી સદીના સૌથી સુંદર પરંતુ ક્ષીણ થતા ભીંતચિત્રો છે. આ ઇમારત લગભગ 140+ વર્ષ જૂની છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પોહોચવુ:
વિમાન માર્ગે
વડોદરા વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પુણે સાથે જોડાયેલ છે.
લોહ માર્ગે
વડોદરા પશ્ચિમ રેલ્વે પર એક મુખ્ય રેલ્વે જંકશન આવેલું છે, જે મુંબઈ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.
માર્ગ દ્વારા
અમદાવાદથી ૧૧૨ કિમી અને મુંબઈથી ૪૨૦ કિમી દૂર વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.