Close

લક્ષ્મી વિલાસ મહેલ

દિશા

મહારાજા સયાજીરાવ ત્રીજાએ લક્ષ્મી વિલાસ પૅલેસનું નિર્માણ કર્યુ હતુ. આ પ્રભાવશાળી મહેલ બહુ રંગીન આરસ, મોઝેઇક ટાઇલ અને કલાના વિવિધ કાર્યો અને પામ અને ફુવારાઓના આંગણાઓથી ભરેલો છે, આ મહેલના મેદાનમાં ગોલ્ફ કોર્સ અને સયાજીરાવનો વ્યક્તિગત સંગ્રહાલયનો સમાવેશ થાય છે, જેમાં અન્ય પ્રદર્શનોમાં, રાજા રવિ વર્મા દ્વારા મૂળ પેઇન્ટિંગ છે.

ફોટો ગેલેરી

  • મહેલ
    લક્ષ્મી વિલાસ મહેલ
  • મહેલ
    મહેલ

કેવી રીતે પોહોચવુ:

વિમાન માર્ગે

વડોદરા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પૂણેમાં વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા જોડાયેલ છે.

લોહ માર્ગે

વડોદરા પશ્ચિમ રેલવે પર સ્થિત એક મુખ્ય રેલવે જંક્શન છે, જે મુંબઇ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.

માર્ગ દ્વારા

વડોદરા, અમદાવાદથી ૧૧૨ કિ.મી. અને મુંબઇથી ૪૨૦ કિ.મી., રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર સ્થિત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં વિવિધ રાજ્ય પરિવહન (એસટી) બસો અને ખાનગી લક્ઝરી કોચ છે. અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી બસો ૨ કલાક લે છે અને દર ૧૫ મિનિટે દોડે છે. સ્ટેશન રોડ પર અથવા તેની પાસે ઘણી ખાનગી બસ કંપનીઓ પણ છે. બસના પ્રકાર અનુસાર ટિકિટ અલગ અલગ હોય છે, પરંતુ સરેરાશ દર રૂ. ૧૦૦ / - અમદાવાદ અને રૂ. ૨૦૦/ - મુંબઈને છે. તમે શહેર અને તેની આસપાસના સ્થળોને શોધવા માટે ડ્રાઈવર સાથે કાર ભાડે પણ કરી શકો છો.