આતાપી વન્ડરલેન્ડ
Category
મનોરંજક
આતાપી વન્ડરલેન્ડ, ગુજરાતનું સૌથી મોટું થીમ પાર્ક વડોદરા ખાતે 70 એકરમાં ફેલાયેલું છે, પાર્કમાં 40 થી વધુ રાઇડ્સ અને આકર્ષણો છે જે દરરોજ લગભગ 7,000 ફૂટફોલને આકર્ષે છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પોહોચવુ:
વિમાન માર્ગે
વડોદરા વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા અમદાવાદ, દિલ્હી, મુંબઈ, દમણ અને પુણે સાથે જોડાયેલ છે.
લોહ માર્ગે
વડોદરા પશ્ચિમ રેલ્વે પર એક મુખ્ય રેલ્વે જંકશન આવેલું છે, જે મુંબઈ, દિલ્હી અને અમદાવાદને જોડે છે.
માર્ગ દ્વારા
અમદાવાદથી ૧૧૨ કિમી અને મુંબઈથી ૪૨૦ કિમી દૂર વડોદરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮ પર આવેલું છે.