Close

સિટી સરવે કચેરી

સિટી સરવે કચેરીની કામગીરી 

  • મેન્ટેનન્સ સરવેયરશ્રી મકાનોના રીવ્યુ કરવા.
  • સરકારી દબાણોના રીવ્યુ કરવા અને સરકારી જગ્યાની દ્યાન રાખવી.
  •  મે.સ.શ્રી દ્વરા પ્રોપર્ટીકાર્ડની જાણવણી કરવી અને તેમા લોકોની ફેરફાર અરજીઓ દ્વારા તેમા   ફેરફાર કરવા.
  • લોકોની અરજીઓ દ્વારા ફેરફાર થતા તેમા આવતા વાંધાઓ ની તકરારી કરવા.
  • સિટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ તકરારી રીમન્ડ કેસોની અપીએલો ચલાવી યોગ્ય નિર્ણયો લેવા.
  • સિટી સરવે કચેરી દ્વારા લોકોને પ્રોપર્ટી કાર્ડની નકલો પુરી પાડવી.
  •  મે.સ દ્વારા મકાનોની ફ્લેટોની માપણી કરી અને સિટી વધારે વિસ્તાના ખેતી વળી જગ્યાનો  સક્ષમ અધિકારી દ્વાર થતા બિનખેતી ના હુકમોની નોંધ કરવી. અને તેની માપણી કરી નવા પ્રોપર્ટી કાર્ડ બનાવવા.

સરનામું : સિટી સર્વે ઓફિસ , કલેક્ટર ઓફિસ ની સામે, કોઠી ચાર રસ્તા, વડોદરા. ૦૨૬૫-૨૪૨૪૮૫૦