Close

પ્રાંત કચેરીઓ

પ્રાંત કચેરીઓ 2 અથવા 3 તાલુકા માટે કચેરીઓનું નિયંત્રણ કરે છે. વડોદરામાં 5 પ્રાંત કચેરીઓ છે. તે છે :

  1. સાવલી
  2. વડોદરા સિટી
  3. વડોદરા રૂરલ
  4. કરજણ
  5. ડભોઇ