પ્રાંત કચેરીઓ
પ્રાંત કચેરીઓ 2 અથવા વધુ તાલુકા માટે કચેરીઓનું નિયંત્રણ કરે છે. વડોદરામાં 5 પ્રાંત કચેરીઓ છે. તે છે :
| પ્રાંત કચેરી |
તાલુકા |
તાલુકા |
|
1. વડોદરા સિટી |
4 |
વડોદરા શહેર (ઉત્તર), વડોદરા શહેર (દક્ષિણ), વડોદરા શહેર (પૂર્વ), વડોદરા શહેર (પશ્ચિમ) |
| 2. વડોદરા ગ્રામ્ય |
2 |
વડોદરા ગ્રામ્ય, પાદરા |
| 3.સાવલી | 2 |
સાવલી, દેસર |
| 4. કરજણ | 2 |
કરજણ, શિનોર |
| 5. ડભોઈ |
2 |
ડભોઈ, વાઘોડિયા |