Close

તાલુકાઓ

તાલુકાનું એક જિલ્લાનુ વહીવટી વિભાજન છે. તે મામલતદાર દ્વારા સંચાલિત છે. તે તહેસીલ, બ્લોક, મંડળ વગેરે પણ કહેવાય છે.
વડોદરા જિલ્લા મા 12 તાલુકાઓ છે. તે છે : 

  1. સાવલી
  2. વડોદરા ગ્રામ્ય
  3. વાઘોડીયા
  4. ડભોઇ
  5. પાદ્રા
  6. કરજણ
  7. શિનોર
  8. ડેસર
  9. વડોદરા શહેર (ઉત્તર)
  10. વડોદરા શહેર (દક્ષિણ)
  11. વડોદરા શહેર (પૂર્વ)
  12. વડોદરા શહેર (પશ્ચિમ)