Close

કલેક્ટોરેટ

જિલ્લા કલેકટર કચેરી એ જિલ્લા કક્ષાએ રાજય સરકારનું સીધુ પ્રતિનિધિત્વ કરે છે. અત્રેથી જ સરકારશ્રીની નીતિઓ અને યોજનાઓના અમલવારીની કામગીરી થાય છે. જિલ્લાના નાગરિકો કોઈ ને કોઈ કામના સંદર્ભમાં જિલ્લા કલેકટર કચેરીના સંપર્કમાં આવે જ છે. કલેક્ટર એ જિલ્લા વહીવટી તંત્ર અધિક્રમમાં ઉચ્ચસ્થ સ્થાન ધરાવે છે. આમ, જિલ્લા વહીવટી તંત્રના કેન્દ્રવર્તી સ્થંભ તરીકે કલેકટર કચેરીના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે,

જિલ્લાના તમામ નાગરિકોને સમયસર આવશ્યક સેવાઓ પુરી પાડવી.
જિલ્લાની તમામ કચેરીઓના સંકલનકર્તા તરીકેની ભૂમિકા નિભાવવી.
આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી જિલ્લા વહીવટને વધુને વધુ કાર્યદક્ષ, પારદર્શી અને પ્રજાભિમુખ બનાવવો.
જિલ્લાની તમામ જમીન અને તે સંદર્ભે ઉપસ્થિત થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવું તથા સરકારી મિલકતોની જાળવણી અને સંવર્ધન કરવું.

પદધારણ યાદી
અનુ. ક્ર. કલેકટર નામ જોડાયા તારીખ કાર્યકાળ તારીખ
૧. શ્રી એસ. બેન્જામીન, આઈ.એ.એસ. ૦૧-૦૮-૧૯૪૯ ૧૦-૦૪-૧૯૫૧
૨. શ્રી એલ. આર. દલાલ, આઈ.એ.એસ. ૧૦-૦૪-૧૯૫૧ ૨૪-૦૪-૧૯૫૪
૩. શ્રી આઈ. ટી. અલમૌલા, આઈ.એ.એસ. ૨૪-૦૪-૧૯૫૪ ૦૧-૦૪-૧૯૫૫
૪. શ્રી ટી. એમ. ચૌધરી, આઈ.એ.એસ. ૨૧-૦૪-૧૯૫૫ ૦૧-૦૬-૧૯૫૬
૫. શ્રી આર. એમ. દેસાઈ, આઈ.એ.એસ. ૦૧-૦૬-૧૯૫૬ ૨૨-૦૫-૧૯૫૮
૬. શ્રી આર. એમ. દેસાઈ, આઈ.એ.એસ. ૦૮-૦૭-૧૯૫૮ ૦૫-૦૧-૧૯૫૯
૭. શ્રી પ્રદુમનસિંહજી, આઈ.એ.એસ. ૧૮-૦૨-૧૯૫૯ ૧૩-૦૭-૧૯૫૯
૮. શ્રી એન. જી. સાસવાડકર, આઈ.એ.એસ. ૧૩-૦૭-૧૯૫૯ ૦૧-૦૪-૧૯૬૧
૯. શ્રી એસ. કે. ગંગોપાધ્યાય, આઈ.એ.એસ. ૧૦-૦૪-૧૯૬૧ ૧૭-૦૯-૧૯૬૩
૧૦. શ્રી એન. વી. વણીકર, આઈ.એ.એસ. ૧૮-૧૧-૧૯૬૩ ૧૨-૧૧-૧૯૬૫
૧૧. શ્રી એસ. જે. કોએલ્હો, આઈ.એ.એસ. ૧૮-૧૧-૧૯૬૫ ૧૧-૦૫-૧૯૬૭
૧૨. શ્રી એલ. ડી. જોષી, આઈ.એ.એસ. ૨૩-૦૬-૧૯૬૭ ૦૨-૧૧-૧૯૬૮
૧૩. શ્રી વી. કૃષ્ણમૂર્ત, આઈ.એ.એસ. ૧૮-૧૨-૧૯૬૮ ૨૧-૦૪-૧૯૭૨
૧૪. શ્રી કે. પી. યાજ્ઞિક, આઈ.એ.એસ. ૨૫-૦૫-૧૯૭૨ ૦૩-૦૭-૧૯૭૬
૧૫. શ્રી ટી. આર. અગ્નાની, આઈ.એ.એસ. ૦૩-૦૭-૧૯૭૬ ૦૭-૦૧-૧૯૭૮
૧૬. શ્રી એસ. કે. ચૌધરી, આઈ.એ.એસ. ૧૬-૦૧-૧૯૭૮ ૨૫-૦૨-૧૯૮૧
૧૭. શ્રી અશોક ચાવલા, આઈ.એ.એસ. ૨૬-૦૨-૧૯૮૧ ૧૧-૦૭-૧૯૮૪
૧૮. શ્રી પી. વી. વ્યાસ, આઈ.એ.એસ. ૨૯-૧૦-૧૯૮૪ ૧૯-૦૯-૧૯૮૫
૧૯. શ્રી એન. સી. દવે, આઈ.એ.એસ. ૧૯-૦૯-૧૯૮૫ ૧૨-૦૪-૧૯૮૮
૨૦. શ્રી ગી. સી. શાહ, આઈ.એ.એસ. ૧૨-૦૪-૧૯૮૮ ૦૩-૦૫-૧૯૮૯
૨૧. શ્રી એમ. સાહુ, આઈ.એ.એસ. ૦૩-૦૫-૧૯૮૯ ૩૦-૦૪-૧૯૯૦
૨૨. શ્રી તપન રાય, આઈ.એ.એસ. ૩૦-૦૪-૧૯૯૦ ૨૧-૦૩-૧૯૯૪
૨૩. શ્રી આઈ. પી. ગૌતમ, આઈ.એ.એસ. ૨૧-૦૩-૧૯૯૪ ૨૨-૧૦-૧૯૯૬
૨૪. શ્રી રાજીવકુમાર ગુપ્તા, આઈ.એ.એસ. ૨૨-૧૦-૧૯૯૬ ૦૨-૦૪-૧૯૯૮
૨૫. શ્રી એ. જી. મુકીમ, આઈ.એ.એસ. ૦૨-૦૪-૧૯૯૮ ૦૩-૦૨-૨૦૦૧
૨૬. શ્રી ભાગ્યેશ વી. જહા, આઈ.એ.એસ. ૨૬-૦૨-૨૦૦૧ ૦૮-૦૬-૨૦૦૫
૨૭. શ્રી રાજીવ તોપ્નો, આઈ.એ.એસ. ૦૮-૦૬-૨૦૦૫ ૨૮-૦૩-૨૦૦૮
૨૮. શ્રી વિજય નેહરા, આઈ.એ.એસ. ૨૮-૦૩-૨૦૦૮ ૦૭-૦૭-૨૦૧૧
૨૯. ડૉ. વિનોદ આર. રાવ, આઈ.એ.એસ. ૦૭-૦૭-૨૦૧૧ ૧૬-૦૮-૨૦૧૪
૩૦. શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, આઈ.એ.એસ. ૧૬-૦૮-૨૦૧૪ ૨૪-૦૯-૨૦૧૪
૩૧. ડૉ. વિનોદ આર. રાવ, આઈ.એ.એસ. ૨૫-૦૯-૨૦૧૪ ૨૪-૦૨-૨૦૧૫
૩૨. શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, આઈ.એ.એસ. ૨૪-૦૨-૨૦૧૫ ૦૮-૦૫-૨૦૧૬
૩૩. શ્રી લોચન સેહરા, આઈ.એ.એસ ૦૯-૦૫-૨૦૧૬ ૦૧-૦૫-૨૦૧૭
૩૪. શ્રીમતી પી. ભારતી, આઈ.એ.એસ ૦૧-૦૫-૨૦૧૭ ૦૪-૦૪-૨૦૧૮
૩૫. મિસ શાલિની અગ્રવાલ, આઈ.એ.એસ ૦૩-૦૪-૨૦૧૮ ૧૩-૦૬-૨૦૨૧
૩૬. શ્રી કિરણ ઝવેરી, આઈ.એ.એસ ૧૪-૦૬-૨૦૨૧
૩૭. શ્રી આર. બી. બારડ, આઈ.એ.એસ ૨૨-૦૬-૨૦૨૧